શ્રી જોગમાયા રાવળ દેવ ફોઉન્ડેશન ગુજરાત રાજ્ય આયોજીત ભવ્ય મંદિર નિર્માણ તા-૦૪-૦૪-૨૦૧૭ મંગળવાર મુકામ જોગણીમાનુ મંદીર પાલોદર ખાતે, સવારે નવચંડી યજ્ઞ, જેમાં 51થી 101 કુંડી હવન, રાતે લોક ડાયરો, પછી
માં ચોસઠ જોગણી ની ભવ્ય રથયાત્રા / રથ પ્રસ્થાન તા-૦૫-૦૪-૨૦૧૭, બુધવાર આખા ગુજરાત માં ફરશે.