આમંત્રણ :
ચાલો પાલોદર, ચાલો પાલોદર, ચાલો પાલોદર
ચોસઠ જોગણી માતા ના અવસર માં
ચોસઠ જોગણી માતા ના અને એના રૂડા રથ ના દર્શન કરવા...
ભાવ ભરેલું આમંત્રણ
રૂબરૂ પહોંચી શક્યા હોય કે ના પહોંચી શક્યા હોય
મા આપણી સૌની છે
અવસર આપણા સૌનો છે
જોજો આવો અવસર ચુકતા નહીં....
જય માં જોગણી
ઝાંપા ટોડાવાળી
હર હર મહાદેવ હર
(સૌજન્ય - શૈલેષભાઈ FB પોસ્ટ ) |